1979થી દર શ્રાવણ મહિને ચાર શુક્રવારે તારાબેન દ્વારા પૂજા કરવામાં આવતી. આ વર્ષે તારાબેન સ્વર્ગસ્થ એમની યાદ રૂપે પૂજાની પુર્ણાહુતી કરવામાં આવી.


વૃંદાવનના કૃષ્ણવલ્લભ સ્વામી દેશ વિદેશમાં કથાકાર તરીકે 25 વર્ષ પૂર્ણ કરતા તેમની રજત જયંતિ ની ઉજવણી નિમિતે પંડ્યા પરિવાર તરફથી રૂબરૂ દર્શનાભિલાષી પ્રતિભાબેન હરીશભાઈ પંડ્યા દ્વારા સ્મૃતિચિહન અર્પણ કરેલ.

ઇસ્કોન ભુજના સત્સંગીઓ પધાર્યા

ભજન કીર્તન

ઔદીચ્ય બ્રહ્મસમાજ દ્વારા વિશિષ્ઠ સન્માન